RSVP FORM
જગત જનની માં ઉમિયા ની અસીમ કૃપાથી અને સર્વે ભાવીભક્તો ના અથાક પ્રયત્નથી Richmond, Kentucky, USA માં “શ્રી ઉમિયા નવશક્તિ ધામ” નામે ભવ્ય મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે. જગતજનની માં ઉમિયા ની અકલ્પનિય મૂર્તિ ની સાથે બીજા દેવી-દેવતા ઓની મૂર્તિઓ નો પ્રાણપ્રતિસ્થા મહોત્સવ સંવત 2079 વૈશાખ વદ -15(અમાસ), જેઠ સુદ 1 અને જેઠ સુદ 2 (May 19, 2023- May 21, 2023)ના રોજ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે. રીચમંડ, કેન્ટકી (Richmond, Kentucky) મેમ્બર્સ, સર્વે ભક્તો ને હાર્દિક નિમંત્રણ કરે છે. અમારા ભાવભર્યા આમંત્રણ નો સ્વીકાર કરી, શોભામાં અભિવૃદ્ધિ કરશોજી. પ્રાણપ્રતિસ્થા મહોત્સવ ના અભૂતપૂર્વ આયોજન માટે તમામ ભાવીભક્તો નો સહકાર જરૂરી છે, તમામ ભાવીભક્તો ને નમ્ર વિનંતી છે કે, આ Form ની વિગતવાર માહિતી ભરી, આપનો સહકાર આયોજન માટે આપશો.